ધોરણ 6 થી 8 માં વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોને નવા બદલીના નિયમોથી અન્યાય

  • 2 years ago
પ્રાથમિક શિક્ષકોએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ને કરી રજૂઆત
ધોરણ 6 થી 8 માં વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોને નવા બદલીના નિયમોથી અન્યાય
નવા બદલીના નિયમોને લઈ વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોની સિનિયોરિતી માં થઇ રહ્યો છે અન્યા
મૂળ શાળામાં હાજર થયાની તારીખ થી વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોની સીનીયોરિતી ગણવા રજૂઆત
નવા બદલીના નિયમોમાં ફેરફાર નહિ કરાય તો 25 હજાર જેટલા શિક્ષકો જિલ્લા ફેર બદલી નો લાભ નહિ મળે ની શિક્ષકોની રજૂઆત

Recommended