અમદાવાદમાં પાણીની સમસ્યા અંગે વિપક્ષનો વિરોધ

  • 2 years ago
અમદાવાદમાં પાણીની સમસ્યા અંગે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના કાઉન્સિલરો કમિશનરના ઘરે ન્હાવા પહોંચ્યા છે. વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે પાણી અંગે નોંધાવ્યો વિરોધ છે.

Recommended