સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો

  • 2 years ago
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો

આરોપી ફેનીલને આજે સજા સંભળાવાશે

અગાઉ કોર્ટે ફેનીલને દોષિત ઠેરવ્યો હતો

બંને પક્ષોની દલીલો પણ થઈ હતી પૂર્ણ

ફરિયાદી પક્ષ દ્વારા આરોપીની ફાંસીની માગ

કોર્ટે સજા પરનો ચુકાદો અગાઉ અનામત રાખ્યો હતો

કેસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી

કામરેજ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી

12 ફેબ્રુ.એ સાંજના સમયે બની હતી ઘટના

આરોપી ફેનીલે જાહેરમાં ગ્રીષ્માની કરી હતી હત્યા

Recommended