ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યા બાદ આજે ફરી એક નવો વળાંક આવ્યો છે.

Recommended