ગૌણ સેવા પસંદગી મંડળને લીગલ નોટિસ, રૂ. 89 કરોડનું વળતર મંગાયું

  • 2 years ago
વર્ષ 2021ના ડિસેમ્બર મહિનાની 12મી તારીખે યોજાયેલી બિન સચિવાલય હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાથી 88,000 વિદ્યાર્થીઓને જે આર્થિક નુકસાન થયું છે, એનું વળતર માંગવા માટે આજે યુવક કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને લીગલ નોટીસ આપવામાં આવી છે.

Recommended