વડોદરા મનપાએ બહાર પાડ્યા રૂ.100 કરોડના બોન્ડ
  • 2 years ago
વડોદરા મનપાએ રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડ્યા છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેલ સેરેમનીમાં હાજરી આપશે.
Recommended