એકાએક ઇ-વ્હીકલના વેચાણમાં વધારો

  • 2 years ago
પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ ફરીથી 100ને પાર થયુ છે ત્યારે હવે અમદાવાદમં ઇ-વ્હીકલના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. એકાએક ઈ વાહનોના રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે.

Recommended