ગાંધીનગરમાં વીજળી મુદ્દે ખેડૂતો કરશે ટ્રેક્ટર રેલી

  • 2 years ago
વીજળી મુદ્દે રાજ્યના ખેડૂતો આક્રમક મૂડમાં. ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતો કરશે વિરોધ. પેથાપુર UGVCLની કચેરીએ વિરોધ નોંધાવશે.

Recommended