ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ કરશે સંબોધનઃ રૂપાણી

  • 2 years ago
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે છે. ગાંધીનગર રાજભવન રાષ્ટ્રપતિ પહોંચ્યા . વિધાનસભા ગૃહને રાષ્ટ્રપતિ સંબોધશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન કરવાના છે.

Recommended