બનાસકાંઠામાં દારૂ મુદ્દે જનતા રેડનો મુદ્દો

  • 2 years ago
બનાસકાંઠામાં દારૂ મુદ્દે જનતા રેડનો મુદ્દો સામે આવ્યો છે, જેમાં ગેનીબેન ઠાકોરની ગૃહમાં 116 હેઠળ તાકીદની નોટિસ પાઠવી છે. તેમણે કહ્યું આ સમગ્ર કિસ્સામાં ન્યાયિક તપાસની માગ કરશે. ગેનીબેને કહ્યું- આ સમગ્ર મામલે સંબંધિત કોર્ટમાં બદનક્ષીનો દાવો કરીશ.

Recommended