પાલનપુર સિવિલના મેડિકલ ઓફિસર ડો. ભેદરુ ઓફિસમાં કિસ્મતના ગાડી ચાલીના તાલે થીરક્યા, વીડિયો વાઈરલ
  • 4 years ago
પાલનપુર:સિવિલના જિલ્લા તાલીમ ટીમના સિનિયર મેડિકલ ઓફિસર ડો બીજલ ભેદરુ પાલનપુર સિવિલની સરકારી ઓફિસમાં ડાન્સ કરી સોશિયલ સાઇટ પર વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો ઓફિસમાં જ રોંણા શેર માં રે રોંણા શેરમાં રેચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયરમાં રે થીરકતા અને ગાતા જોવા મળ્યા હતા
Recommended