સુરતમાં ડિવાઈડર તોડી બેકાબૂ ડમ્પર દુકાનમાં ઘૂસ્યું, ડ્રાઇવર કેબિનમાં ફસાયો
  • 4 years ago
સુરતઃ નવજીવન સર્કલ નજીક એક બેકાબૂ ડમ્પર ડિવાઈડર તોડી દુકાનમાં ઘૂસી ગયું હતું જેથી ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ કટરથી કેબિન કાપી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો ત્યારબાદ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનિય છે કે, વહેલી સવારે ઘટના બની હોવાથી રસ્તા પર વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી
Recommended