આ વરાછા છે 8 વાગ્યા બાદ ગાય પકડવા આવવું નહીં, અધિકારીને કહેતા કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ
  • 4 years ago
સુરતઃગાય પકડવા આવેલા અધિકારીઓને ફોન પર ગાળો આપીને ખખડાવતાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાનો ઓડિયો વાઈરલ થયો છે આ વરાછા છે આઠ વાગ્યા બાદ અહીં ગાય પકડવા આવવું નહી કહેનાર દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના લગભગ મહિના-દોઢ મહિના અગાઉની છે પરંતુ અત્યારે આ ઓડિયો શા માટે વાઈરલ કરવામાં આવ્યો તે સમજાતું નથી આ અંગે કમિશનર કંઈ કહેશે તો તેમની સામે પણ જવાબ રજૂ કરીશ
Recommended