ઓઢવમાં શર્ટને બટન લગાવતી કંપનીમાં આગથી ગેસનો બાટલો ફાટતાં 3નાં મોત

  • 4 years ago
અમદાવાદ: ઓઢવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી લોટ્સ લેબલ ઇન્ડસ્ટ્રીઝ નામની શર્ટના લેબલ બનાવતી કંપનીમાં શનિવારે સાંજે લાગેલી આગમાં ત્રણ કારીગરોના મોત થયા હતા આ દુર્ઘટના મામલે કંપનીના ત્રણ માલિકો સામે બેદરકારી બદલ ગુનો નોંધવામાં આવ્યો છે કંપનીમાં આગ કે અકસ્માત સમયે બહાર નીકળવા ઇમરજન્સી એક્ઝિટ કે ફાયર સેફટીના સાધનો નહોતા જેના કારણે આ ઘટનામાં કારીગરોના મોત નિપજ્યા છે

Recommended