વડોદરામાં દીકરીનું કન્યાદાન કરે તે પહેલાં ડમ્પરની અડફેટે પિતાનું મોત
  • 4 years ago
વડોદરા: વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુશેન સર્કલ ઉપર આજે ડમ્પરની અડફેટે સ્કૂટી પર જતા એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે જેને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને બે ડમ્પર અને પોલીસની કેબિન પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને લોકોએ રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો મૃતકની દીકરીના 8 દિવસ પછી લગ્ન થવાના છે, જોકે દીકરીનું કન્યાદાન કરે તે પહેલા જ પિતાએ આજે અંતિમ શ્વાસ લીધા હતા
Recommended