શ્રીનિવાસનો રેકોર્ડ પણ તૂટ્યો, નિશાંત શેટ્ટી ભેંસો સાથે 9.51 સેકેન્ડમાં 100 મીટર દોડ્યો
  • 4 years ago
કર્ણાટકમાં ભેંસોની પરંપરાગત રેસ (કમ્બાલા)માં 955 સેકન્ડમાં 100 મીટર દોડીને ચર્ચામાં રહેલા શ્રીનિવાસ ગૌડાથી પણ ઓછા સમયમાં 951 સેકેન્ડમાં એક દોડવીરે આ રેસ પૂરી કરી છે તેનું નામ નિશાંત શેટ્ટી છે તેણે વેનુરમાં રવિવારે યોજાયેલી કમ્બાલા રેસમાં આ રેકોર્ડ બનાવ્યો જે જમૈકાના રનર ઉસેન બોલ્ટના 958 સેકન્ડના વર્લ્ડ રેકોર્ડથી પણ 007 સેકન્ડ સારો છે મીડિયા રિપોર્ટ પ્રમાણે શેટ્ટીએ રેસમાં 143 મીટરનું અંતર 1361 સેકન્ડમાં કાપ્યું આ દરમિયાન તેણે શરૂઆતના 100 મીટર 961 સેકન્ડમાં પૂરા કર્યા આ રીતે નિશાંતે શ્રીનિવાસ કરતા 004 સેકન્ડના ઓછા સમયમાં આ રેસ પૂરી કરી
Recommended