બિગ બૉસ 13નો વિનર બન્યો સિદ્ધાર્થ શુક્લા, ફેન્સને આપ્યો વિનિંગ મેસેજ
  • 4 years ago
અંતે સાડા ચાર મહિનાની જર્નીનો અંત આવતા બિગ બોસ 13નો વિનર આપણને મળી ગયો છે સિદ્ધાર્થ શુક્લાએ સિઝન 13ની ટ્રૉફી જીતીને આ સિઝનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે સિદ્ધાર્થે આ ખુશી વ્યક્ત કરતા ફેન્સ માટે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં સપોર્ટ માટે ફેન્સનો આભાર માન્યો હતો સિદ્ધાર્થનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે