ઈન્ડિયન આર્મીના મેજરે બનાવ્યું ‘અભેદ્ય-1’ હેલ્મેટ, AK-47ની ગોળી પણ રોકી શકશે
  • 4 years ago
ઈન્ડિયન આર્મીના મેજરે એવું અનોખું બુલેટપ્રૂફ હેલ્મેટ તૈયાર કર્યું છે જે અત્યંત ઘાતક એવી AK-47 બંદૂકની ગોળીઓ પણ રોકી શકે છે અને તેને પહેરનાર સૈનિકનો જીવ બચાવી શકે છે ‘અભેદ્યઆ બુલેટપ્રૂફ હેલ્મેટ 10 મીટર દૂરથી ફાયર થયેલી AK-47ની ગોળી ખમી શકે છેઈન્ડિયન આર્મીની ‘કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ’ દ્વારા ચલાવવામાં આવતા ‘પ્રોજેક્ટ અભેદ્ય’ અંતર્ગત મેજર અનૂપ મિશ્રાની રાહબરી હેઠળ થોડા સમય અગાઉ અત્યંત કાર્યક્ષમ એવું બુલેટપ્રૂફ જેકેટ તૈયાર કરાયું હતું, જે પણ AK-47ની ગોળીઓ રોકી લેવા માટે સક્ષમ છે ઈવન તે બુલેટપ્રૂફ જેકેટ તો દૂરથી દુશ્મનની સ્નાઈપર રાઈફલ્સમાંથી છૂટેલી ગોળીઓને પણ આબાદ રોકી શકવા સમર્થ છે હવે આવી જ ક્ષમતા ધરાવતું હેલ્મેટ પણ તૈયાર કરાયું છે આ બુલેટપ્રૂફ હેલ્મેટનું વજન માત્ર 14 કિલોગ્રામ છે
Recommended