ભારતની પહેલી આઈસ હોકી ટુર્નામેન્ટમાં ITBP વિજેતા
  • 4 years ago
લદાખ સ્કાઉટ્સ રેજીમેન્ટ સેન્ટર અને ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ITBP વચ્ચે ખેલો ઈન્ડિયા અંતર્ગત ભારતની પહેલી આઈસ હોકી ટુર્નામેન્ટની ફાઈનલ યોજાઈ ગઈ ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો આઈસ હોકી ફાઈનલમાં ITBP 1-0થી આગળ રહી વિજેતા ટીમ બની હતી