અલથાણમાં ઘરેથી દવા લેવા જવાનું કહી નીકળેલા યુવકે ઝાડ પર ફાંસો ખાધો
  • 4 years ago
સુરતઃઅલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસે ઝાડ પર સવારના સમયે યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પોલીસને જાણ કરાઈ હતી પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસમાં મજૂરી કામ કરતો યુવક ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો એક વર્ષ અગાઉ યુવકના લગ્ન થયા હતા ત્યારે કયા સંજોગોમાં ફાંસો ખાધો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Recommended