આયુર્વેદિક ઔષધિના નામે ગાંજાનું નેટવર્ક ઝડપાયું

  • 4 years ago
સુરત:પલસાણાના તાંતીથૈયા તેમજ સુરત જિલ્લા એસઓ જી પોલિસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બંધ પેકેટમાં આડમાં વેચાતી ગાંજાની ગોળીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું તાંતીથૈયા ખાતેથી 87 કિલોગાંજાની ગોળી ઝડપી પાડતા પોલીસ આ ગુન્હાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે