રાજુલા નજીક 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું

  • 4 years ago
અમરેલી: રાજુલા તાલુકાના ઉંચેયા-ભચાદર ગામ વચ્ચે ઝુપડામાંથી 5 વર્ષના બાળકને મોડીરાત્રે સિંહણે બોચીથી પકડી દૂર સુધી ઢસડી ગઇ હતી બાદમાં બાળકને ફાડી ખાધું હતું સિંહણની સાથએ સિંહબાળ હોવાનું પણ અનુમાન છે પરિવારજનોએ સવારે બાળકની શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો સિંહણે બાળકનો એક પગ કરડી ખાધો હતો અને અડધું માથું જ જોવા મળ્યું હતું વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી સિંહણની શોધખોળ હાથ ધરી છે

Recommended