જામિયા યુનિવર્સિટી બહાર ફાયરિંગ, DCPની ટ્રાન્સફર

  • 4 years ago
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર રવિવારે મોડી રાતે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું તેમાં કોઈ જાનહાની નથી થઈ અહીં થોડા અંતરે જ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું હતું સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ યુનિવર્સિટીના ગેટ નંબર-5ની બહાર ફાયરિંગ કર્યો હતો પોલીસે સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધી લીધી છે પહેલાં જામિયા અને શાહિન બાગ વિસ્તારમાં સતત ફાયરિંગની ઘટના સામે આવી રહી છે ચૂંટણી પંચે રવિવારે રાતે ડીસીપી સાઉથ ઈસ્ટ ચિન્મય બિસ્વાલની ટ્રાન્સફર કરવામાં આવી છે