સાવરકુંડલાનો એક યુવક ચીનમાં ફસાયો

  • 4 years ago
અમરેલી: સાવરકુંડલામાં રહેતા પ્રદીપભાઇ રસીકભાઇ વ્યાસનો પુત્ર પ્રણવ છેલ્લા પાંચ વર્ષથી ચીનમાં જિયામુસી શહેરમાં રહી જિયામુસી યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે કોરોના વાયરસને કારણે પરિવાર ચિંતામાં મુકાયો છે પરિવાજનો સરકારને વિનંતી કરી રહ્યો છે કે, પોતાના દીકરાને પરત તેમની પાસે લાવી આપે પ્રદીપભાઇએ જણાવ્યું હતું કે, મારા દીકરાને હોસ્ટેલની બહાર નીકળવા દેતા નથી ત્યાં ખાવા-પીવાની વસ્તુ મળી રહી નથી, ભવિષ્યમાં જમવાની મુશ્કેલી પડી શકે છે મારી સરકારને વિનંતી છે કે મારા દીકરાને મારા સુધી લઇ આવે

Recommended