ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત જ છે, હવે પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું પડશે

  • 4 years ago
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરાયું નથી સરકારે કહ્યું કે, પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સરકારે આ મામલે યૂ-ટર્ન લીધો આ તરફ હાઈકોર્ટે પરિવહન સચિવને સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો છે

Recommended