મોરવા હડફની સ્કૂલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ ક્લાસરૂમમાં ચૂંબન કરીને અશ્લિલ હરકતો કરી
  • 4 years ago
વીડિયો ડેસ્કઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની હાઇસ્કૂલમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને વચ્ચે અશ્લિલ હરકતનો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ચૂંબન કરતા દેખાય છેશિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકે તેવો વીડિયો પંચમહાલ પથંકમાં વાયરલ થયો છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની હાઇસ્કૂલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ક્લાસરૂમમાં જ અશ્વિલ હરકતો કરતા હતા જેનો વીડિયો કોઇએ ઉતારીને વાયરલ કર્યો હતો આ સમયે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થિનીઓ હાજર હતી જેઓ પણ આ ઘટના જોઇને શરમજનક સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી તેમ છતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ ચૂંબન કરવાનું બંધ કર્યું હતું આ વીડિયો વાયરલ થતાં પંચમહાલ શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે જોકે સ્કૂલમાં જ્યારે આ ઘટના બની ત્યારે શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ ક્યાં હતો તે સવાલ ઉભો થયો છે
Recommended