CAA-NRCના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શનના 38 દિવસ પૂરા; જુસ્સો યથાવત, શાયરી-ગીતો દ્વારા વિરોધ કરી રહ્યા છે
  • 4 years ago
દિલ્હીના શાહીનબાદમાં છેલ્લા 38 દિવસથી નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ દેખાવ ચાલી રહ્યા છે અહીંયા 15 ડિસેમ્બરથી પ્રદર્શન શરૂ થયું હતું, પરંતુ એક પણ દિવસ હિંસા નહોતી થઈ દેખાવમાં જોડાયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ છે બાળકો અને વદ્ધો પણ અહીંયા જોવા મળે છેદરેક ધર્મના લોકો અહીંયા આવીને લંગર લગાવી દેખાવકારોને જમાડે છે કોઈ હિંસક તત્વ જોવા મળે તો અમે જાતે જ તેમને બહાર ખદેડી મુકીએ છીએ આ ઉપરાંત એ પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈ ખોટી વાત કોઈના મોઢેથી ન નીકળે ભાસ્કરે ગત દિવસોમાં અહીંયા સવાર ,સાંજ અને રાતનો આખો માહોલ જોયો અને જે જોયું તે કંઈક આ પ્રકારે છે
Recommended