આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને નિયંત્રિત કરવા માટે એક નવા દિશા-નિર્દેશની જરૂર - ગુગલના સીઈઓ સુંદર પિચાઈ

  • 4 years ago
હવે આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ માન્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને નિયંત્રિત કરવા માટે એક નવા દિશા-નિર્દેશની જરૂર છે આ પહેલાં માઈક્રોસોફ્ટના પ્રેસિડન્ટ બ્રેડ સ્મિથ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ આ વાત કરી હતી પિચાઈના મત પ્રમાણે આ ટેક્નોલોજીથી મેડિકલ રિસર્ચ અને ગ્રાહકોને સારી સુવિધા આપી શકાય તે ઉપરાંત દુનિયાની અન્ય મુશ્કેલીઓનું સમાધાન પણ લાવી શકાય છે

Recommended