3 માળની ગેરકાયદેસર બિલ્ડીંગને વિસ્ફોટ કરીને 6 સેકંડમાં જ તોડી પડાઈ

  • 4 years ago
ઈન્દોરમાં તંત્રએ ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપીને તોડી પાડવાની કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત શુક્રવારે એક 3 માળની ઈમારત ધરાશાયી કરવામાં આવી હતી આ બિલ્ડીંગ ગેરકાયદેલર રીતે બનાવી દેવાઈ હતી જેને દારૂગોળાથી વિસ્ફોટ કરીને ધરાશાઈ કરી દેવાઈ હતી ગણતરીની સેકંડોમાંજ બાંધકામને તોડી પડાયું હતુ જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે