દેશભરમાં મકરસંક્રાતિની ઉજવણી ,શ્રદ્ધાળુઓએ સૂર્યની પૂજા કરી તો ગંગામાં ડૂબકી લગાવી
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંદેશભરમાં મકરસંક્રાતિની ઉજવણી ચાલી રહી છેશ્રદ્ધાળુઓ સૂર્યની પૂજા કરી રહ્યા છે તો ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છેહજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી અને દાન-પુણ્ય કર્યું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Recommended