કોંગ્રેસે પતંગ ચગાવી મોંઘવારીનો વિરોધ કર્યો, ધાનાણીએ કહ્યું-નીતિનભાઈની જેમ દોરો કાપી નાંખતા નહીં
  • 4 years ago
અમદાવાદઃગુજરાત કોંગ્રેસ ઉત્તરાયણ નિમિત્તે મોંઘવારીના સ્લોગન સાથેના પતંગો ચગાવી સરકારનો વિરોધ કરશે આ દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ઢીલ દો થોડીક, એલા સલવાણું, એલા જોઈજો નીતિનભાઈની જેમ દોરો કાપી નાંખતા નહીં પતંગ જ એટલો ઉંચો ચગાવવો છે કે કોઈની સાથે આંટી ન ચઢે
Recommended