દુબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાયા, ફ્લાઈટને રનવેથી પાર્કિંગ સુધી પહોંચવામાં 5 કલાક લાગ્યા

  • 4 years ago
સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં શનિવારે ભારે વરસાદ થયો હતો જેના કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સમગ્ર દિવસ દરમિયાન એર સર્વિસ બંધ રહી હતી વરસાદના કારણે એરપોર્ટના તમામ રનવે પર પાણી ભરાયા હતા જેનાથી અહીંયા આવનારી ઘણી ફ્લાઈટ્સને રણ રદ કરવી પડી હચીય અન્ય વિમોનોને બીજા એરપોર્ટ્સ પર પણ ડાયવર્ટ કરવામાં આવી હતી

Recommended