પ્રિંસ હેરી અને મેગન હવે રાજ પરિવારના વરિષ્ઠ સદસ્ય રહેશે નહીં
  • 4 years ago
બ્રિટનના મહારાણી એલિઝાબેથના પૌત્ર પ્રિંસ હેરીએ જાહેર કર્યું છે કે તે અને તેમની પત્ની મેગન રાજ પરિવારના વરિષ્ઠ સદસ્યની ભૂમિકાથી ખુદને અલગ કરી રહ્યા છે અને તે હવે ખુદને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા કામ કરશે પ્રિન્સ હેરી અને મેગને એક નિવેદનમાં કહ્યું છે કે બંને બ્રિટન અને ઉત્તરી અમેરિકામાં પોતાનો સમય વ્યતીત કરશેબંનેએ કહ્યું કે ઘણા મહિના સુધી વિચાર વિમર્શ બાદ તેમણે આ નિર્ણય લીધો છેએક જાણકારી અનુસાર શાહી કપલે આ ઘોષણા પહેલા શાહી પરિવારના કોઈ સભ્યની સલાહ લીધી નથી તેથી શાહી પરિવાર નારાજછે
Recommended