સિક્કામાં અતિ ખર્ચાળ અને પ્રદુષણ ફેલાવતી 900 ફૂટથી વધુ ઊંચી ચીમનીને જમીનદોસ્ત કરાઇ
  • 4 years ago
જામનગરઃ જામનગરના સિક્કામાં ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ દ્વારા અતિ ખર્ચાળ અને પ્રદુષણ ફેલાવતી 900 ફૂટથી વધુ ઊંચી ચીમનીને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે કોલસાથી વીજળી ઉત્પન કરવા માટે ચીમનીનો ઉપયોગ કરાતો હતો કામગીરી દરમિયાન ચીમની જમીનદોસ્ત થતાં ધડાકાભેર અવાજ સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી
Recommended