ટીવી એક્ટ્રેસ નેહા પેન્ડ્સેની સંગીત સેરેમની, ટ્વિનિંગ આઉટફીટ્સમાં કપલ જામ્યું
  • 4 years ago
ટીવી એક્ટ્રેસ નેહા પેન્ડસેની સંગીત સેરેમની યોજાઈ ગઈ જેના ફોટોઝ અને વીડિયોઝનેહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતાનેહાની સંગીત સેરેમનીને પંજાબી સિંગર સુખબિર સિંહે હોસ્ટ કરી હતી કપલે તારે ગિન ગિનપર ડાન્સ કર્યો હતો નેહાએ સંગીતમાં મલ્ટી કલર સ્કર્ટ સાથે યલો સ્પગેટી બ્લાઉઝ પહેર્યું હતું નુડલ સ્ટ્રેપ ચોલીમાં નેહા બેહદ એલિગન્ટ લાગતી હતી જ્યારે ફિયાન્સ શાર્દૂલે મલ્ટી કલર કુર્તા સાથે વ્હાઇટ પાઇજામા પહેર્યો હતો જેની સાથે સી-ગ્રીન કલરનું નેહરૂ જેકેટ કેરી કર્યું હતું
Recommended