સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે 148 દુકાનો સીલ
  • 4 years ago
સુરતઃ 2019ના વર્ષમાં તક્ષશીલા દુર્ઘટના બાદ નવા વર્ષ 2020માં પણ ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીને લઈને કડક હાથ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શહેરમાં ફાયરસેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી ઘણા સમયથી ચાલુ હોવા છતાં સ્કૂલ,શોપિંગ મોલ અને સિનેમા હોલ સહિતની ઈમારતોમાં ફાયરસેફ્ટીના સાધનો ન મુકવામાં આવતાં સીલની કામગીરી કરવામાં આવી હતી અમુક જગ્યાએ એકવાર સીલ મરાયા બાદ પણ ફાયર સેફ્ટીના સાધનો ન ઉભા કરતાં ફાયરબ્રિગેડે ફરી સીલ માર્યું હતું
Recommended