કંડલા પોર્ટ પાસે મિથેનોલ ભરેલા IMC કંપનીના ટેન્ક 303માં બ્લાસ્ટ બાદ આગ, 4ના મોત
  • 4 years ago
ગાંધીધામ:કંડલા પોર્ટ પર આવેલી આઇએમસીના ટેન્ક 303 નંબરની મિથેનોલની ટેન્કમાં બપોરે પોણા બે વાગ્યાના અરસામાં અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગી હતી તેમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે આગને પગલે કંડલા પોર્ટ, ઈફ્કો અને ERCની ફાયર ફાઈટરની 10 ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
Recommended