લોનીમાં વીફરેલાં ટોળાંને એક જ પોલીસ અધિકારીએ કાબૂમાં લઈ લીધું
  • 4 years ago
UPના ગાઝિયાબાદનાલોનીમાં નાગરિકતા સંશોધન કાયદાનાવિરોધમાં મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું હતુ ત્યારે કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા એક જાબાંઝ પોલીસ ઓફિસરેરાજકુમાર પાંડેએ બાજી સંભાળી લીધી હતી અને‘સારે જહાં સે અચ્છા’ ગીતથી લોકોને શાંત કર્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ ટોળું વિખેરાઈ ગયું હતું, સોશિયલ મીડિયા પર આપોલીસ અધિકારીની સૌ કોઈએ પ્રશંસા કરી હતી
Recommended