Swaminarayan Nam ni ho Kanthi - Lyrical Kirtan || Harikrushna Patel

  • 4 years ago
Song : Swaminarayan Nam ni ho Kanthi
Singer : Harikrushna Patel
Music : Mayur Nadiya
Publisher : Shree Swaminarayan Temple - Sardhar
inspire : P. Swami Shree Nityaswarupdasji
Label : Kirtan Lyrics Channel
Poster Design : Thinkers designs (7738633645)
..................................................................................................
સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં
સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં0
હિંસા કરાય નહિ આત્મઘાત થાય નહિ,
કોઈને દુભાવ નહિ હો...માળા છે હાથમાં0
સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં
સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં0
વિમુખના મુખ થકી કથા સંભળાય નહિ,
સંગ તેનો થાય નહિ હો...માળા છે હાથમાં0
સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં
સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં0
ચોર-અવેરી આદિ કર્મ કરાય નહિ,
કલંકિત કરાય નહિ હો....માળા છે હાથમાં0
સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં
સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં0
મદ્ય પીવાય નહિ માંસ ખવાય નહિ,
દેવનિંદા થાય નહિ હો...માળા છે હાથમાં0
સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં
સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં0
ખોટું બોલાય નહિ ક્રોધ થાય નહિ,
સત્સંગ તજાય નહિ હો...માળા છે હાથમાં0
સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં
સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં0
.....................................................................................................
#swaminarayan
#Shreejimaharaj
#KirtanLyrics
#Vachanamrut
#SwaminarayanKirtan
#sardharkatha
#Sahajanand
#Bhajan

Recommended