IB રિપોર્ટની અવગણના અમદાવાદ શહેર પોલીસને ભારે પડી

  • 4 years ago
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગઈકાલે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં અચાનક બનેલા પોલીસ પર હુમલાના બનાવ અંગે DivyaBhaskarએ ઉંડાણ પૂર્વકની તપાસ કરતા આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, બંધના એલાન દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ એકઠા થવાના છે અને જેનું પ્રિપ્લાનિંગ પણ થઈ ગયું હોવાનો રિપોર્ટ આઈબીએ ઉચ્ચ અધિકારીઓને આપ્યો હતો પરંતુ આઈબીના રિપોર્ટને હળવાશથી લેતા અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારા અને હુમલાની ઘટનાઓ બની હતી

Recommended