Harikrushna Hu Ghelo Thayo || Harikrushna Patel તદ્દન નવું જ કીર્તન સાંભળો

  • 4 years ago
Song : Harikrushna Hu Ghelo Thayo
Singer : Harikrushna Patel
Music : Vishal Vagheshwari
Label : Kirtan Lyrics Channel
.....................................................................................................
મન મંદિરમાં તું એક છે ઘનશ્યામ
મારું હૈયુ પુકારે પ્રીતમનું નામ
દિદાર તો પણ અધુરો રહ્યો
હરિકૃષ્ણ હું ઘેલો થયો...પ્રીતમાં0
હૃદયામાં વાગે સાજ રે નવેલા
મળવા આવો મારા મોહન અલબેલા
શેરી વળાવી હું તો ચોંક રે પુરાવું
મંગળ ગીત ગાઈ તમને રીઝાવું
દિદાર તો પણ અધુરો રહ્યો
હરિકૃષ્ણ હું ઘેલો થયો...પ્રીતમાં0
ચાલ ચટક તારી મારું મન મોહે
રેશમી રૂમાલ છડી કરમાં છે સોહે
રૂપનો બંધાણી તારા દરશ દિવાનો
તારી મારી પ્રીતને શું સમજે જમાનો
દિદાર તો પણ અધુરો રહ્યો
હરિકૃષ્ણ હું ઘેલો થયો...પ્રીતમાં0
.....................................................................................................
#KirtanLyrics
#SwaminarayanKirtan
#swaminarayan
#Shreejimaharaj
#Vachanamrut
#sardharkatha
#Sahajanand
#Bhajan

Recommended