કોર્પોરેશનની શાળા નં.1માં ચોટલા લીધા ન હોય મહિલા પ્રિન્સિપાલે 2 વિદ્યાર્થિનીઓના હાથ પકડી વાળ કાપ્યા!
  • 4 years ago
રાજકોટ:રાજકોટના કોઠારીયા વિસ્તારમાં કોર્પોરેશન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં1માં 2 વિદ્યાર્થિનીઓના પ્રિન્સિપાલ હેતલબેન પારીયાએ અન્ય વિદ્યાર્થિનીઓ પાસે હાથ પકડાવી વાળ કાપી નાખતા વાલીઓમાં દોડધામ મચી ગઇ હતી વાળ કાપી નાંખ્યા તે વિદ્યાર્થિનીઓએ ચોટલા લીધા નહોતા આથી પ્રિન્સિપાલે વાળ કાપી નાંખ્યા હતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ દોડી જઇ હોબાળો મચાવ્યો હતો
Recommended