વીજળીથી ચાલતા વિશ્વના સૌપ્રથમ એરક્રાફ્ટે ઉડાન ભરી, 62 વર્ષ જૂનું સી-પ્લેન કન્વર્ટ કરીને બનાવાયું
  • 4 years ago
વેનકુંવર: કેનેડાના વેનકુંવરમાં સંપૂર્ણપણે વીજળીથી ચાલતા કોમર્શિયલ એરક્રાફ્ટનું પરીક્ષણ કરાયું છે આ દરમિયાન એરક્રાફ્ટે 15 મિનિટ સુધી ઉડાન ભરી સિએટલની મેગ્નિક્સ કંપનીના જણાવ્યાનુસાર આ 62 વર્ષ જૂનું સી-પ્લેન છે તેમાં 750 એચપીની ઇલેક્ટ્રિક મોટર લગાવાઇ છે, જેનાથી વીજળી ઉત્પન્ન કરાશે આ વિમાનમાં 6 લોકો મુસાફરી કરી શકે છે તેનાથી કાર્બન ઉત્સર્જન ઘટશે