પ્લાસ્ટિકને કારણે જીવ ગુમાવેલા દરિયાઈ જીવોને શ્રદ્ધાંજલિ આપવા કબ્રસ્તાન બન્યું

  • 4 years ago
સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર અનેક પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ આજે પણ તેટલો જ થઈ રહ્યો છે, આ પ્લાસ્ટિકનો કચરો મોટા ભાગે દરિયામાં ભળે છે, જે દરિયાઈ જીવો માટે હાનિકારક છે કેરળમાં કોઝ્હીકોડે શહેરમાં દુનિયાનું દરિયાઈ જીવો માટે કબ્રસ્તાન બનાવ્યું છે આ કબ્રસ્તાન પાછળનો હેતુ લોકોને પ્લાસ્ટિકના પ્રદૂષણ બાબતે જાગૃત કરવા માટે અને સમુદ્રની લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે