નરકંડામાં અંદાજે 3 ફૂટ સુધીની બરફવર્ષા,કુલુ-મનાલીમાં સહેલાણીઓ ઉમટ્યા

  • 4 years ago
હિમાચલ પ્રદેશના શિમલા સહિતમાં ભારે હિમવર્ષા થઈ છે ગુરુવારે સ્નોફોલ થતાં સહેલાણીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે નરકંડામાં અંદાજે 3 ફૂટ સુધીની બરફવર્ષા થઈ છે હિમવર્ષા થતાં સમગ્ર પ્રદેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતુ આહ્લાદક વાતાવરણ સર્જાતાં કુલુ-મનાલીમાં સહેલાણીઓ ઉમટી રહ્યાં છે

Recommended