વડોદરામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયુ

  • 4 years ago
વડોદરાઃ વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે ધુમ્મસને કારણે આજે સવારથી જ વડોદરા શહેરમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયુ હતુ જેનો ભરપૂર આનંદ વડોદરાવાસીઓએ માણ્યો હતો જો કે નેશનલ હાઇવે નં-48 ઉપર પસાર થતાં લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને સવારે પણ લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી