રાજકોટના મહિકા ગામની મહિલાઓએ કલેક્ટર કચેરીએ આવી છાજીયા લીધા
  • 4 years ago
રાજકોટ: મહિકા ગામની હદમાં આવતા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે 8થી વધુ સોસાયટીના 4 હજાર લોકો હાલાકી ભોગવી રહ્યા છે પીવાના પાણી અને રોડ-રસ્તાઓ સહિતના મુદ્દે સ્થાનિકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવી સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવ્યું હતું અને ત્વરીત કાર્યવાહી કરવાની માંગ કરી હતી માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી મહિલાઓએ છાજીયા લીધા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા
Recommended