ઉધના વિસ્તારમાં બેકરીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
  • 4 years ago
સુરતઃઉધના પટેલ નગરમાં આવેલ બેકરીમાં મોટી આગ લાગી ગઈ હતી બેકરીના ભઠ્ઠામાં લાગેલી આગે મોટુ સ્વરૂપ ધારણ કરતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની જાણ ફાયરબ્રિગેડને કરતાં ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો
Recommended