ખેરંચા સૈનિક શાળાના 702 બાળકોએ માસ મડ બાથ લઇ નવો એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપ્યો
  • 4 years ago
શામળાજીઃ ઈન્ટરનેશનલ નેચરો થેરાપી ઓર્ગેનાઈઝેશન (INO) દ્વારા શનિવારે વિશ્વ પ્રાકૃતિક દિવસની ઊજવણી કરાઇ હતી જે અંતર્ગત ભિલોડા તાલુકામાં ખેરંચાની સૂર્યા સૈનિક શાળાનાં બાળકોએ માસ મડ બાથ દ્વારા નેચરો થેરાપી કરી એશિયા બુક રેકોર્ડ સ્થાપ્યો છે બાળકોએ એશિયા બુકનો અગાઉનો ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેનો 508 બાળકોનો રેકોર્ડ તોડી નવો 702 બાળકોએ મડ બાથ દ્વારા નવો રેકોર્ડ સૂર્યા સૈનિક શાળાના નામે બનાવી વિશ્વના લોકોને નેચરો થેરાપી દ્વારા રોગોની સારવાર તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો
Recommended