શિક્ષણ વ્યવસ્થાની દુર્દશા, અંગ્રેજીનો પેરા ન વાંચી શકતાં ટીચર સસ્પેન્ડ
  • 4 years ago
UPમાં શિક્ષણ વ્યવસ્થાની શું સ્થિતિ છે તેનું ઉદાહરણ ઉન્નાવ જિલ્લામાં જોવા મળી જિલ્લાધિકારી દેવેન્દ્ર કુમાર પાંડે એક સરકારી સ્કૂલમાં તપાસ માટે ગયા તો એક ટીચરની પોલ ખુલી હતી ડીએમે સ્કૂલ ટીચરને અંગ્રેજીનો એક પેરા વાંચવાનું કહ્યું પરંતું ટીચર વાંચી શકી નહીં અને ગુસ્સે થયેલા ડીએમે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો
Recommended